પ્લાઉ સબસિડી યોજના 2025: ખેડૂતો માટે ₹89,500 સુધીની સહાય, જાણો કેવી રીતે મેળવો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર! હવે ખેતી માટે જરૂરી પ્લાઉ (હળ) ખરીદવા માટે સરકાર આપે છે મોટું સહાય રકમ. ગુજરાત સરકારની પ્લાઉ સબસિડી યોજના 2025 અંતર્ગત ખેડૂતોને ₹89,500/- સુધીની સીધી સહાય મળી શકે છે. ચાલો આ યોજના વિશે સરળ ભાષામાં જાણીએ સંપૂર્ણ માહિતી.

પ્લાઉ સબસિડી યોજના 2025 | Plau Sahay Yojana Gujarat

યોજનાનું નામપ્લાઉ સબસિડી યોજના 2025
યોજના દ્વારા મળતી સહાયમહત્તમ ₹89,500/- સુધી
લાભાર્થીગુજરાતના નોંધાયેલ ખેડૂતો
અરજી અંતિમ તારીખજાહેર કરવાનું બાકી

યાર માટે છે આ યોજના?

  • પાક નોંધણી કરાવેલ ખેડૂત
  • iKhedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી
  • ખેડૂતના નામે જમીન હોવી જરૂરી

📝 આવી રીતે કરો ઓનલાઈન અરજી

  1. મુલાકાત લો ikhedut.gujarat.gov.in
  2. યોજનાઓ” વિભાગમાં “પ્લાઉ સબસિડી યોજના” પસંદ કરો
  3. ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  4. ફોર્મ સબમિટ કરીને મેળવો અરજીની રસીદ

📄 લાગતા દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • 7/12 અને 8અ ની નકલ
  • બેંક પાસબુક
  • iKhedut પોર્ટલ રજીસ્ટ્રેશન નંબર
  • સાચો મોબાઇલ નંબર

💡 અહમ સૂચના

  • અરજી મંજૂર થયા બાદ SMS દ્વારા જાણ થશે
  • પસંદગી પછી સહાય રકમ DBT (Direct Bank Transfer) દ્વારા મળશે
  • ફોર્મ ફીલ કરતા સમયે સાચી માહિતી આપવી ફરજિયાત છે

👉 ખેડૂત મિત્રો માટે સરસ તક છે! Ghare Betha Arji Karo Ane Plough Subsidy Yojana No Labh Melo.

Read More:

Leave a Comment