Central Govt Salary News – 8મા પગાર પંચની ચર્ચા હવે તેજ બની રહી છે અને સરકાર તરફથી કેટલીક જૂની કર્મચારી સુવિધાઓ ફરીથી શરૂ કરવાની શક્યતા જણાઈ રહી છે. ખાસ કરીને એક સુવિધા જે પહેલા ખુબ લોકપ્રિય હતી – Interest-Free Loan, એટલે કે વ્યાજરહિત લોન – હવે ફરીથી ચાલુ થઈ શકે છે
સરકારી કર્મચારીઓ વચ્ચે ચર્ચા છે કે 8મા પગાર પંચમાં કેટલીક રદ કરેલી 12 સુવિધાઓમાંથી કેટલીક પાછી લાવવામાં આવે તેવી શક્યતા છે
શું છે Interest-Free લોન ?
સરકાર પહેલાં પોતાના કર્મચારીઓને TV, ફ્રિજ, સ્કૂટર જેવી ઘરેલુ વસ્તુઓ માટે વ્યાજ વગર લોન આપે હતી. આ લોનનો અમલ તમામ મિનિસ્ટ્રી અને વિભાગોમાં થતો અને નક્કી હપ્તાઓમાં ચૂકવણી થતી
આવી લોન હવે પાછી શરૂ થાય તો મધ્યમ વર્ગના કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે
કઈ 12 સુવિધાઓ છીનવી લેવામાં આવી હતી ?
- Interest-Free Computer Loan
- Interest-Free Festival Advance
- Cycle Purchase Loan
- Fan/Heater Purchase Loan
- Cooking Gas Subsidy for New Connection
- Low Interest Scooter Loan
- Typewriter Subsidy (પાછળ પડેલી પણ ઉપલબ્ધ)
- Marriage Advance
- Children Education Advance
- Uniform Allowance (Non-armed sectors)
- Washing Allowance
- LTC Block Year Advance Suvidha
આ સુવિધાઓ 6મા અને 7મા પગાર પંચ દરમિયાન ધીમે ધીમે બંધ કરવામાં આવી હતી
હવે ફરી શા માટે વિચારણા ?
- કર્મચારીઓ તરફથી સતત માંગ
- વધતી મોંઘવારી અને EMI ભાર સામે રક્ષણ
- 8મા પગાર પંચની ભલામણો વધુ inclusive બનાવવા માટે
- રાજકીય દબાણ અને ઓલ ઈન્ડિયા એસોસિએશન્સના પ્રતિનિધિ મંડળના આવેદનો
જો 8મા પગાર પંચમાં Interest-Free લોન જેવી સુવિધાઓ પાછી આવે છે, તો સરકારના કરોડો કર્મચારીઓ માટે આ આર્થિક રીતે બહુ મોટી રાહત બની શકે છે. ખાસ કરીને મધ્યમ આવકવાળા વર્ગ માટે તે ઉપયોગી સાબિત થશે.
Read more-