ATM Charges 2025 – જો તમે દર મહિને ઘણા વખત ATMમાંથી પૈસા ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. RBI દ્વારા નવા નિયમો જાહેર કર્યા પછી હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પછી ગ્રાહકોને વધુ ચાર્જ ચૂકવવો પડશે
હવે અલગ-અલગ બેંકો દ્વારા ફ્રી લિમિટથી વધુ ઉપાડ પર જે ચાર્જ વસૂલવામાં આવશે, તે પણ ફેરવાઈ ગયા છે
શું છે નવા નિયમ ?
હાલના નિયમ મુજબ દરેક ગ્રાહકને તેમના બેંકના ATMમાંથી મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન, અને અન્ય બેંકના ATMમાંથી 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે. હવે આ લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગનાર ચાર્જ ₹21 થી વધી ₹23 થઈ ગયો છે
તમારી બેંકમાં કેટલો ચાર્જ લાગે છે ?
SBI – ₹23 પ્રતિ ટ્રાન્ઝેક્શન
HDFC Bank – ₹23 + GST
ICICI Bank – ₹22 થી ₹25 સુધી (પ્રકાર પર આધારિત)
Axis Bank – ₹23 + ટેક્સ
BOB – ₹21 (હાલ સુધીનો દર યથાવત)
કેટલીક બેંકોમાં SMS એલર્ટ, નોન ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે
ગ્રાહકો માટે શું સૂચના ?
જોકે RBIએ પણ સ્પષ્ટ કર્યો છે કે બેંકો પોતાનું ચાર્જ મર્યાદામાં રાખી શકે છે, પણ ગ્રાહકોને પહેલા થી જાણ કરવી ફરજિયાત છે. એટલું જ નહીં, ગ્રાહકો હવે પોતાનું ATM Usage ટ્રેક કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે
જો તમે માસિક 5થી વધુ વખત ATMથી રૂપિયા ઉપાડો છો, તો તમારું મહિનેનું ખર્ચ હવે વધી શકે છે. આવા સમયમાં UPI, નેટ બેંકિંગ જેવી વિકલ્પોનો ઉપયોગ વધુ કરવો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે.
Read More:
- SwaRail App: રેલવેનું નવા યુગનું Super App, હવે ટિકિટ બુકિંગથી લઈને ભોજન ઓર્ડર સુધી બધું એકજ એપમાં
- Loan vs SIP: ₹30 લાખની લોન કે ₹2 કરોડના SIP રોકાણમાં શું પસંદ કરવું ?
- FD Interest Rate: વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર! હવે ₹1 લાખ પર મળશે ₹26,000 સુધી વ્યાજ
- PMJJBY યોજના: માત્ર ₹330 માં મેળવો ₹2 લાખનું લાઇફ કવરેજ!