SwaRail App: રેલવેનું નવા યુગનું Super App, હવે ટિકિટ બુકિંગથી લઈને ભોજન ઓર્ડર સુધી બધું એકજ એપમાં

SwaRail App – ભારતીય રેલવે હવે ટેકનોલોજી સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. મુસાફરો માટે દરેક સુવિધા એકજ પ્લેટફોર્મ પર આપવા માટે હવે રેલવેએ લોંચ કર્યું છે પોતાનું Super App – SwaRail

આપ એપ વિવિધ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. હવે SwaRailથી તમે ટ્રેન ટિકિટ બુકિંગ, પીએનઆર સ્ટેટસ, ફૂડ ઓર્ડર, પેકેજ બુકિંગ અને ક્લેઈમ સ્ટેટસ જેવી તમામ સેવાઓ એકજ જગ્યાએ મેળવી શકો છો

SwaRail શું શું કરશે?

ટિકિટ બુકિંગ: IRCTC જેમ હવે તમે સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરી શકો છો
લાઈવ ટ્રેન સ્ટેટસ: ટ્રેન ક્યાં પહોંચી છે તેની રીઅલ ટાઈમ માહિતી
ફૂડ ઓર્ડર: તમારા સીટ પર ઓનલાઇન ભોજન ઓર્ડર કરો
એનાઉન્સમેન્ટ્સ અને અલર્ટ્સ: આપમેળે નોટિફિકેશનથી જરૂરી અપડેટ મળશે
લેગેજ ક્લેઈમ, ટૂર પેકેજ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે

ખાસ સુવિધાઓ

અફલાઈન મોડમાં પણ લોકલ ટ્રેન ટિકિટ બુકિંગ
UPI પેમેન્ટથી ઝડપી ટિકિટ ચૂકવણી
વિશિષ્ટ યાત્રિકો માટે હેલ્પલાઈન ચેટ સપોર્ટ
એક જ Login ID થી તમામ IRCTC લોજિસ્ટિક્સ ઉપયોગ

ક્યાંથી ડાઉનલોડ કરશો?

SwaRail હાલ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે
તમારે Google Play Store કે Apple App Store પર જઈને “SwaRail – Indian Railways” નામથી શોધવું
અપ્લિકેશનનો કદ પણ લાઈટ રાખવામાં આવ્યો છે જેથી બધાં યૂઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે

SwaRail એ માત્ર એપ નહિ, પણ એક ફુલ-ફ્લેજ્ડ રેલવે Ecosystem છે, જે મુસાફરોની દરેક જરૂરિયાતને એકજ જગ્યાએ પૂરી કરે છે. હવે રેલવે યાત્રા વધુ સ્માર્ટ, ઝડપી અને સુવિધાજનક બની જશે.

Read more-

Leave a Comment