GARC Gujarat Suggestion Website: હવે નાગરિકો સરકારને મોકલી શકે છે પોતાનું સૂચન
ગુજરાતના નાગરિકો હવે GARC (Gujarat Administrative Reforms Commission) ની સત્તાવાર વેબસાઈટ મારફતે સરકારને પોતાની સૂચનાઓ સીધા મોકલી શકે છે. જાણો કેવી રીતે મોકલશો તમારું સૂચન, શું છે GARC અને તેની કામગીરી વિશે વિગતવાર માહિતી. GARC Gujarat શું છે? GARC (Gujarat Administrative Reforms Commission) એ ગુજરાત સરકાર દ્વારા રચાયેલ એક પંચ છે જે વહીવટી સુધારાઓના ઉદ્દેશ … Read more