પ્લાઉ સબસિડી યોજના 2025: ખેડૂતો માટે ₹89,500 સુધીની સહાય, જાણો કેવી રીતે મેળવો લાભ
ખેડૂત મિત્રો માટે ખુશખબર! હવે ખેતી માટે જરૂરી પ્લાઉ (હળ) ખરીદવા માટે સરકાર આપે છે મોટું સહાય રકમ. ગુજરાત સરકારની પ્લાઉ સબસિડી યોજના 2025 અંતર્ગત ખેડૂતોને ₹89,500/- સુધીની સીધી સહાય મળી શકે છે. ચાલો આ યોજના વિશે સરળ ભાષામાં જાણીએ સંપૂર્ણ માહિતી. પ્લાઉ સબસિડી યોજના 2025 | Plau Sahay Yojana Gujarat યોજનાનું નામ પ્લાઉ સબસિડી … Read more