ATM Charges 2025: ફ્રી લિમિટ પછી હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે, RBIના નવા નિયમો મુજબ જાણો તમારા બેંકના દર
ATM Charges 2025 – જો તમે દર મહિને ઘણા વખત ATMમાંથી પૈસા ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. RBI દ્વારા નવા નિયમો જાહેર કર્યા પછી હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પછી ગ્રાહકોને વધુ ચાર્જ ચૂકવવો પડશે હવે અલગ-અલગ બેંકો દ્વારા ફ્રી લિમિટથી વધુ ઉપાડ પર જે ચાર્જ વસૂલવામાં આવશે, તે પણ ફેરવાઈ ગયા … Read more