New ATM Withdrawal Charges: 1 મે થી વધુ ચુકવવું પડશે ATMમાંથી પૈસા કાઢવા પર, જાણો નવા નિયમોનો સીધો અસર

New ATM Withdrawal Charges: 1 મે થી વધુ ચુકવવું પડશે ATMમાંથી પૈસા કાઢવા પર, જાણો નવા નિયમોનો સીધો અસર

New ATM Withdrawal Charges: 1 મે 2025 થી ATMમાંથી પૈસા ઉપાડવા પર વધશે ચાર્જ, ખાસ કરીને મફત લિમિટ બાદ વપરાશ વધુ મોંઘો થશે. જાણો નવી ગાઈડલાઇનનો પ્રભાવ તમારા ખિસ્સા પર. ગ્રાહકો માટે શરૂ થશે નવી ગાઈડલાઈન 1 મે 2025 થી, દેશભરની મોટાભાગની બેન્કોએ ATM વપરાશ માટેના ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જો તમે નિયમિત … Read more