જુલાઈમાં 2%થી પણ ઓછો DA Hike 2025 ? કેન્દ્ર કર્મચારીઓ માટે મોટો ઝટકો
DA Hike 2025: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! જુલાઈ 2025માં DA વધારામાં 2%થી ઓછો વધારો થવાની શક્યતા. જાણો કેટલી હશે સેલેરી પર અસર. કેન્દ્રીય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈમાં દર 6 મહિનાએ મળતા મહંગાઈ ભથ્થા (DA) વધારાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આવતી વખતે આ વધારો માત્ર 1% થી 2% વચ્ચે રહેવાની શક્યતા છે, … Read more