EPFO New Update: PF ટ્રાન્સફર હવે એક જ સ્ટેપમાં, જાણો કેવી રીતે થશે સરળ પ્રક્રિયા
EPFO New Update: EPFOએ PF ટ્રાન્સફર પ્રક્રિયા વધારે સરળ બનાવી છે. હવે કર્મચારીઓ એક જ સ્ટેપમાં જુના PFને નવા ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. જાણો નવો અપડેટ. PF ટ્રાન્સફર હવે બન્યું child’s play EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાએ PF ખાતા ટ્રાન્સફરની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવી છે. પહેલાં જ્યાં ઘણા સ્ટેપ્સ અને અધિકારીઓના વેરિફિકેશનની … Read more