PM જન ધન યોજના:તમારું જન ધન એકાઉન્ટ આપશે તમને ₹10,000નો બોનસ – જાણો સંપૂર્ણ વિગતો
PM Jan Dhan Yojana: નવી દિલ્હી, 8 મે 2025 – જો તમારું ખાતું પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ છે, તો તમારા માટે સારા સમાચાર છે! સરકાર હવે જન ધન ખાતાવાળાઓને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા આપી રહી છે. આ યોજના હેઠળ તમે સરળતાથી તમારા ખાતામાં ધિરાણ/સહાય મેળવી શકો છો, તે પણ ખાસ કોઈ મોટી પ્રક્રિયા … Read more