રેશન કાર્ડ અપડેટ: કેન્દ્ર સરકારની અંતિમ મુદતવધારાની ઘોષણા – e-KYC હવે 4મી તારીખ સુધી ફરજિયાત
Ration Card eKYC Update: રેશન કાર્ડ માટે કેન્દ્ર સરકારે છેલ્લો મોકો આપ્યો! હવે e-KYC માટે નવી ડેડલાઇન 4મી સુધી લંબાવી. જાણો ક્યાં અને કેવી રીતે કરો તમારું e-KYC અપડેટ. કેન્દ્ર સરકારે રેશન કાર્ડધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમના રેશન કાર્ડ હજુ સુધી e-KYC સાથે લિંક થયા નથી, તેમને હવે 4મી તારીખ સુધીનો છેલ્લો … Read more