8મા પગાર પંચમાં ફરી આવી શકે છે Interest-Free લોનની સુવિધા, જાણો શા માટે છીનવી લીધી હતી આ 12 સવલતો – Central Govt Salary News

8મા પગાર પંચમાં ફરી આવી શકે છે Interest-Free લોનની સુવિધા, જાણો શા માટે છીનવી લીધી હતી આ 12 સવલતો - Central Govt Salary News

Central Govt Salary News – 8મા પગાર પંચની ચર્ચા હવે તેજ બની રહી છે અને સરકાર તરફથી કેટલીક જૂની કર્મચારી સુવિધાઓ ફરીથી શરૂ કરવાની શક્યતા જણાઈ રહી છે. ખાસ કરીને એક સુવિધા જે પહેલા ખુબ લોકપ્રિય હતી – Interest-Free Loan, એટલે કે વ્યાજરહિત લોન – હવે ફરીથી ચાલુ થઈ શકે છે સરકારી કર્મચારીઓ વચ્ચે ચર્ચા … Read more