હવે તમારું LIC પ્રીમિયમ ભરાવો ફક્ત વોટ્સએપ મેસેજથી – જાણો કેવી રીતે
LIC (Life Insurance Corporation): દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC (લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) એ હવે પોતાના ગ્રાહકો માટે એક નવી અને વધુ સરળ સેવા શરૂ કરી છે. હવે ગ્રાહકો પોતાના પોલિસી પ્રીમિયમનું ચુકવણી સીધા વોટ્સએપ મારફતે કરી શકે છે. આ નવી ટેક્નોલોજી આધારિત સુવિધાથી ગ્રાહકોને વધારે સરળતા અને ઝડપથી સેવાઓ મળશે અને બેંકિંગ કે … Read more