નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ્સ મર્જ કરવું જરૂરી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા | PF Account Merge
PF account merge: નોકરી બદલ્યા બાદ જુના PF એકાઉન્ટને નવા સાથે કેવી રીતે મર્જ કરશો? સરળ અને સંપૂર્ણ માહિતી મેળવો. PF એકાઉન્ટ મર્જ કરવું કેમ જરૂરી? જો તમે નોકરી બદલશો તો તમારા જુના PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટને નવા PF એકાઉન્ટમાં મર્જ કરવું જરૂરી બને છે. એકથી વધુ PF એકાઉન્ટ ચલાવવાથી ભવિષ્યમાં ફંડના મેનેજમેન્ટમાં મુશ્કેલી આવે … Read more