PPF વ્યાજ દર ફિક્સ છે કે નથી ? જાણો ફિક્સડ ડેપોઝિટ (FDs) અને PPF વચ્ચેનો સરખાવ
PPF Interest Rate: PPF (Public Provident Fund) માટે વ્યાજ દર શું છે ? શું એ સમગ્ર 15 વર્ષ માટે ફિક્સ હોય છે જેમ કે FD (ફિક્સડ ડેપોઝિટ) ? જાણો તેની સંપૂર્ણ માહિતી. PPF (Public Provident Fund) એ સૌથી વધુ લોકપ્રિય અને સલામત બચત યોજના છે, જે એક સારી રીતે જાહેર કરેલી સરકારી યોજના છે. ઘણીવાર, … Read more