Bank Holidays: 10 થી 12 મે સુધી બેંકો રહેશે બંધ, તમારું આયોજન કરો
Bank Holidays: જો તમારી પાસે બેંકિંગ સંબંધિત કોઈ અગત્યનું કામ છે, તો Bank Holidaysને ધ્યાનમાં રાખીને સમયસર visit કરો. 10 થી 12 મે 2025 દરમિયાન ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે, કારણકે બીજું શનિવાર, રવિવાર અને પ્રદેશકક્ષાની રજાઓ આવી રહી છે. Bank Holidays: 10 થી 12 મે 2025ની સંપૂર્ણ યાદી નોંધ: કેટલાક મોલ અને એરપોર્ટ … Read more